Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

દમણનો વોન્ટેડ આરોપી ઝડપાયો

દમણનો વોન્ટેડ આરોપી ઝડપાયો


વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન મથક નો દારૂના ગુનાનો બે વર્ષથી વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી  બાતમીના આધારે પોલીસે દમણના આરોપી સિધ્ધેશ ઉર્ફે કિલેશ, પિતા નરોત્તમભાઇ ઉર્ફે નંદુભાઇ કોળી પટેલ (ઉં. વ. રહે.કાઠીયા કુંભાર ફળીયા, નાની દમણ) ધરપકડ કરી છે પકડાયેલો આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ હતો.
પકડાયેલો આરોપી સિધ્ધેશ ગુનાહિત ઇતિહાસ અગાઉ આણંદ જિલ્લાના તારાપુર પોલી