Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી રજ્જુ શ્રોફ રોફેલ યુર્નિ.નો વિદ્યાર્થી ગોવાની ઍથલેટીકસ સ્પર્ધામાં ઝળક્યો

વાપી રજ્જુ શ્રોફ રોફેલ યુર્નિ.નો વિદ્યાર્થી ગોવાની ઍથલેટીકસ સ્પર્ધામાં ઝળક્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ ૩૭ વેસ્ટ ઝોન જુનિયર નેશનલ ઍથલેટીક્સ ચેમ્પિયનશિપનું આયોજન ગોવા ખાતે તારીખ  ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી જેમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓમકાર પ્રસાદ (જ્ળ્ગ્ખ્) ૪ હૃ ૪૦૦ મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ પ્રા કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.આ વિદ્યાર્થીને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. પ્રિયકાન્ત વેદ, શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. દિલીપ ઘોલપ અને અધ્યાપકોઍ તેમજ રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓઍ અભિનંદન પાઠવ્યા હતા.