Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સંઘપ્રદેશ દમણમાં ગણેશોત્સવ ઉત્સાહભેર આગળ વધી રહ્ના છે

સંઘપ્રદેશ દમણમાં ગણેશોત્સવ ઉત્સાહભેર આગળ વધી રહ્ના છે


સંઘપ્રદેશ દમણમાં ગણેશોત્સવ ઉત્સાહભેર આગળ વધી રહ્ના છે ત્યારે આજે પાંચમા દિવસના શ્રીજીની પ્રતિમાઅોનું નાની દમણ જેટી ખાતે ક્રેઈન દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. દમણમાં દોઢ દિવસ, અઢી દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, નવ દિવસ અને છેલ્લે અનંત ચૌદસનું વિસર્જન દબદબાભેર કરવમાં આવે છે. અહીં વાપી અને આજુબાજુના વિસ્તારમાંથી પણ મોટી શ્રીજીની પ્રતિમાઅોનું વિસર્જન કરવા વિવિધ મંડળના ભકતો દર વર્ષે આવે છે. (તસવીર પ્રદિપ ભાવસાર, દમણ)