Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

સેલવાથી દારૂનો વોન્ટેડ આરોપી ઝડપાયો

સેલવાથી દારૂનો વોન્ટેડ આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ભાગતા  આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન ઍલસીબી ટીમને મળેલી બાતમી કે વલસાડ સીટી પોલીસ મથકમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી સેલવાસમાં હોવાની માહિતી મળતા પોલીસે છાપો મારતા  વોન્ટેડ આરોપી ભાવેશ પટેલ (ઉં.વ. ૨૬)રહે બાલદેવી, ડાંગર ફળીયાને ઝડપી પાડ્યો હતો.