Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારડી પોલીસની સરાહનીય કામગીરી

પારડી પોલીસની સરાહનીય કામગીરી


  પારડીના ટુકવાડામાં ખૂબ જ ખતરનાક જીવને જોખમમાં મૂકી દે ઍવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પારડી પોલીસ મથકના પીઆઇ વાય બી ગોહિલ લોકોના વાહરે પહોંચ્યા હતા અને પોતાની પોલીસ ટીમ સાથે તેઓ હોળીમાં બેસીને પાણીના વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા પોલીસ તો ખાસ કરીને ગુનો ઉકેલવા માટે તપાસ માટે કામ કરતી હોય છે આરોપીને પકડવા માટે કામ કરતી હોય છે પરંતુ આવા કાપરા સમયમાં તેઓઍ પોતાના જીવના જોખમે જનતાને બચાવ્યા હતાં.