Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીથી વોન્ટેડ આરોપી ઝડપાયો

વાપીથી વોન્ટેડ આરોપી ઝડપાયો


વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ સર્વેલન્સ સ્ટાફની ટીમે બાતમીના આધારે વાપીથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ સર્વેલન્સ સ્ટાફની ટીમે વોચ ગોઠવીને આરોપી સુશીલ સંતોષ પાટીલ ઉં. વ.૨૬, રહે. ઍ-અંબિકા ઍપાર્ટમેન્ટ, રૂમ નં. ૧૦૨, વીરનર્મદ હાઇટ્સ, સરસ્વતી વિદ્યાલયની સામે, સચિન, સુરત શહેર  ને વાપી થી ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી વિરોધ સચિન પોલીસ મથક માં બે  ગુના  ઉમરા પોલીસ મથકમાં ઍક અને વલસાડ સીટી પોલીસ મથકમાં ઍક ગુનો મળી કુલ દારૂના ચાર ગુના નોંધાયેલા છે.