Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકાબેન ટંડેલે ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાનું સ્વાગત કર્યું. પ્રદેશ પ્રમુખે ઍક વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. તેમના દ્વારા કેક કાપવામાં આવી અને ભાજપ પ્રમુખના ચિત્ર સાથેનું ફળ ભેટમાં આપવામાં આવ્યું હતું.