Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ચીખલીના દેગામ ગામે મજૂરે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ચીખલીના દેગામ ગામે મજૂરે ફાંસો ખાઈ આપઘાત કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૩ ઃ ચીખલી તાલુકાના દેગામ ધોડિયાવાડ ખાતે નહેરની પાસે બનાવેલ રૂમમાં રહેતા મેવા ખેમાભાઈ ગુર્જર ઉ.વ. ૪૪  હાલ રહે ઘડોઈ ગામ ભગત ફળીયા તાલુકા મહુવા જી. સુરત મૂળ રહે. બાજુંદા ગામ તા. આસિંદ જી.ભીલવાડા રાજસ્થાન જેણે ગુરૂવારના રોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર રૂમમાં લોખંડની ઍંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાસો ખાય આત્મહત્યા કરી લીધી હતી બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પી.ઍસ.આઇ આર.ઍન વાડલે કરી રહ્ના છે.