Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વલસાડ કોન્વેન્ટ હાઈ.માં સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન થયું

વલસાડ કોન્વેન્ટ હાઈ.માં સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન થયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ   વલસાડની સેન્ટ જોસેફ ઇ.ટી.ઈંગ્લીસ  હાઈસ્કૂલમાં   વલસાડ નગરપાલિકાના કાઉન્સિલર નિતેશ વશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિમાં  શાળાના નવા જૂનિયર ધ્ઞ્ ના સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન  તથા જૂનિયર ધ્ઞ્ ના નાનાં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે શાળાના  પ્રિન્સિપાલ  સંગીતા ડી. સિલ્વા, અનિતા  વાઝ ,  વિક્ટોરિયા  ગોન્શલવેસ ,. જેરી ઍન્થોની, મનુ  મેકવાન , આકાશ અને  સમગ્ર સ્ટાફગણ, વાલી ઓ  તથા ઉપસ્થિત રહ્ના હતા.
નાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાનો આ આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી શુભેચ્છાઓ સાથે તમામ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભવિષ્ય ઉજળું બને તેવી શુભેચ્છા પાઠવી હતી