Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સાંસદ ધવલભાઈ પટેલે ધરમપુરના શ્રી રામકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી

સાંસદ ધવલભાઈ પટેલે ધરમપુરના શ્રી રામકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ નરેન્દ્ર મોદી શાસનના ૧૨ વર્ષ પુરા થવાને અને સૌથી વધુ દિવસ સુધી વડા-ધાન પદે રહેવાની સિદ્ધિને જન જન સુધી પહોંચાડવાનું બીડું ઝડપાયું છે
જેના ભાગરૂપે સાંસદ ધવલભાઈ પટેલ અને ભાજપ સંગઠનના મહત્વના હોદ્દેદારોઍ ધરમપુર નગરના મહત્વના નગરજનો અને સંસ્થાને મળી નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓની ચર્ચા કરી હતી જેમાં  ખાસ નગરમાં બનેલા શ્રી રામકૃષ્ણ મંદિરની મુલાકાત લઇ અહીંના આધ્યાત્મિક આદોલનોમાં તરબોળ થયા હતા જ્યાં ઍમણે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરની વિવિધ પ્રવૃતિઓની માહિતીઓ પણ મેળવી હતી.