Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

આજે સાંજે પડ્ઢિમ આકાશમાં સામાન્ય લોકોથી માંડીને ખગોળશોખીનોઍ ઍક દુર્લભ ખગોળીય દૃશ્ય જાયુ જેમાં આકાશમાં દેખાતા બે તેજસ્વી ગ્રહો શુક્ર અને ગુરુ ઍક બીજાથી માંડ દોઢ ડીગ્રીના અંતરે આવી ગયા હતાં. આ બંને ગ્રહો વચ્ચે ઍ સમયે સરેરાશ અંતર અવકાશમાં લગભગ ૬૬ કરોડ કિલોમીટ

આજે સાંજે પડ્ઢિમ આકાશમાં સામાન્ય લોકોથી માંડીને ખગોળશોખીનોઍ ઍક દુર્લભ ખગોળીય દૃશ્ય જાયુ જેમાં આકાશમાં દેખાતા બે તેજસ્વી ગ્રહો શુક્ર અને ગુરુ ઍક બીજાથી માંડ દોઢ ડીગ્રીના અંતરે આવી ગયા હતાં. આ બંને ગ્રહો વચ્ચે ઍ સમયે સરેરાશ અંતર અવકાશમાં લગભગ ૬૬ કરોડ કિલોમીટરનું હતું. કોઈપણ સાધન વગર નરી આંખે આ દૃશ્ય જાવું રસપ્રદ હતું. હવે પછી આવી યુતિ ૦૯-૧૧-૨૦૨૮ ના રોજ વહેલી સવારે પૂર્વ દિશામાં જાવા મળશે.