Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાપીમાં રીક્ષામાં મોટા અવાજે સ્પીકર વગાડતા બે ઝડપાયા

વાપીમાં રીક્ષામાં મોટા અવાજે સ્પીકર વગાડતા બે ઝડપાયા


વાપી, તા.૧૮ ઃ વાપીમાં મોટા અવાજ સાથે સ્પીકર વગાડી રીક્ષા ફેરવતા ૨ ઝડપાયા.   વાપી તા.વાપી ઉદ્યોગનગર પોલીસ ગઈ કાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓટો રીક્ષામાં મોટા અવાજ સાથે ગીત વગાડી રીક્ષા ફેરવતા ૨ રીક્ષા ચાલકો ને ઝડપી પાડ્યા હતાં . જેમાં ઍક આરોપી રિક્ષા જી જે ૧૫ , ઍ ડબલ્યુ -૫ ૬૮૨નો ચાલક વિનોદ રાજુ શર્મા રહે કોળીવડ વાપી તથા સેલવાસ રોડ પરથી રિક્ષા નંબર જીજે ૧૫ -  ઍ ડબલ્યુ -૮ ૭૧૯ના ચાલક શાહરૂખ ઈસ્માઈલ ખાન રહે ડુંગરી ફળિયાં ની પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ૫૫ ડેન્ટીસી થી વધુ ૧૦૬.૯ ડેન્ટીસી માં સ્પિકર વગાડવા બદલ બંને ની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.