Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વલસાડ આઈપીઍલ મેચ પર સટ્ટો રમાનાર ૧ ઝડપાયો

વલસાડ આઈપીઍલ મેચ પર સટ્ટો રમાનાર ૧ ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ  પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમે  મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર આવેલી હોટલ નજીકથી ત્ભ્ન્ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા ઍક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમે ઓલગામ મુંબઈ થી સુરત જતા   નેશનલ હાઈવે નં. ૪૮ પર કાંતા માલવા હોટલ નજીક ઍક ઈસમ મોબાઈલ દ્વારા ત્ભ્ન્ મેચ પર હાર-જીતનો જુગાર રમી રહ્ના છે.

પોલીસે સ્થળ પર દરોડો પાડીને આરોપી ઇમરાન સીદીક કરીમ કાલીયા ઉં. વ. ૪૩ રહે. સંજાણ, બંદર રોડ, મુનમુન સિનેમાની સામે, તા. ઉમરગામ, જિ. વલસાડ ની  પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ઍક મોબાઇલ કિંમત ૫૦૦૦ રૂપિયા કિસ્સામાંથી રોકડા રૂપિયા ૮,૮૨૦  મળી કુલ ૧૩,૮૨૦ ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.