Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વડોદરામાં નકલી નોટ પ્રકરણમાં ઍક વિદ્યાર્થી નાનીવહીયાળનો ?

વડોદરામાં નકલી નોટ પ્રકરણમાં ઍક વિદ્યાર્થી નાનીવહીયાળનો ?


વાપી, તા. ૦૬ ઃ વડોદરામાં પ્રદિપ ગુરુજીના રીલ જાઈ જાઈને નકલી નોટોનો વહીવટ કરવા જતાં પાંચ વિદ્યાર્થીઅો ઝડપાયા જેમની પાસેથી રૂ. ૫૦૦ ની ૮૫ જેટલી બનાવટી નોટો મળી આવી હતી. પોલીસ તપાસમાં પાંચ વિદ્યાર્થીઅોની સામેલગીરી જાવા મળી હતી. તેમણે રાજસ્થાનથી આ નોટો મેળવી વડોદરામાં ઍને વટાવવાની કોશીશ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. નોîધપાત્ર વાત ઍ છે કે આ પાંચ આરોપી વિદ્યાર્થી વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહીયાળનો નિકળ્યો હતો.