Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

દમણની શ્રીનાથજી સ્કુલનું HSC ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

દમણની શ્રીનાથજી સ્કુલનું HSC ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૫ ઃ દમણમાં આવેલ શ્રીનાથજી સ્કુલમાં ણ્લ્ઘ્ની બોર્ડની પરીક્ષામાં સાઈન્સ સ્ટ્રીમનું ૯૩.૩૩ ટકા પરિણામ આવ્યું હતું અને કોમર્સ સ્ટ્રીમનું ૯૮.૦૪ ટકા પરિણામ આવ્યું હતું અને આર્ટસ સ્ટ્રીમનું  ૮૮.૮૮ ટકા પરિણામ આવ્યું હતું. અને સ્કુલના સાઈન્સ સ્ટ્રીમમાં મેથ્સ ગ્રુપમાં ટોપર આફરીન ઍ. જિલ્લા ૯૨.૧૬ ભ્ફૂશ્વણૂફૂઁદ્દજ્ઞ્શ્રફૂ સાથે પ્રથમ આવી,  બાયલોજી ગ્રુપમાં  રાગીની ઍસ. સહાની ૯૧.૫૧ ભ્ફૂશ્વણૂફૂઁદ્દજ્ઞ્શ્રફૂ સાથે પ્રથમ આવેલ છે. 

કોમર્સ સ્ટ્રીમમાં સચિનદેવ યાદવ ૯૮.૮૦ ભ્ફૂશ્વણૂફૂઁદ્દજ્ઞ્શ્રફૂ સાથે પ્રથમ આવેલ છે અને આર્ટસ સ્ટ્રીમમાં નમ્રતા પી. શર્મા ૮૬.૨૬ ભ્ફૂશ્વણૂફૂઁદ્દજ્ઞ્શ્રફૂ સાથે પ્રથમ આવેલ છે.

આ સફળતા બદલ શાળાના સંચાલક મંડળ તરફથી શાળાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.